GPSC PI Prelim Exam Paper 03 January 2021
પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ ___

સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે.
તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
એ અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.
ચંદ્રની ક્રિયાને બિનઅસરકારક બનાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં ઓટો વર્લ્ડ વીન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

વાંકાનેર
ગોંડલ
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020 ની Asian wrestling championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ) માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ___ મા ક્રમે આવ્યું.

2nd (બીજા)
4th (ચોથા)
3rd (ત્રીજા)
5th (પાંચમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉતરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી ?

પુષ્યગુપ્ત
કૌટિલ્ય
રાધાગુપ્ત
વાસુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જાહેર કર્યું હતું ?

કંપિલીદેવ
રત્નસિંહ
જયસિંહ
માનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP