ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? તાપી છોટાઉદેપુર ભરૂચ નવસારી તાપી છોટાઉદેપુર ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? વેડછી વ્યારા સોનગઢ ઉકાઈ વેડછી વ્યારા સોનગઢ ઉકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા પોરબંદર બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પોરબંદર બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી ખેડા કચ્છ ભાવનગર તાપી ખેડા કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP