ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? બનાસકાંઠા અમદાવાદ જામનગર સુરેન્દ્રનગર બનાસકાંઠા અમદાવાદ જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? મોરબી અમદાવાદ અમરેલી બોટાદ મોરબી અમદાવાદ અમરેલી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP