ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો
નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો
જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો
વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

શિપ બ્રેકિંગ યાર્ડ
યાર્ન એક્સપોર્ટ
મત્સ્ય ઉદ્યોગ
કેમિકલ એક્સપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ?

ભારતનું કર્ણાવટી
ભારતનું હેરિટેજ
ભારતનું ટેક્સાસ
ભારતનું માન્ચેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP