ગુજરાતના જિલ્લા (District of Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? મોરબી બોટાદ અમરેલી અમદાવાદ મોરબી બોટાદ અમરેલી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ રાજકોટ જુનાગઢ નવસારી ડાંગ રાજકોટ જુનાગઢ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર ખેડા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? નડિયાદ ધર્મજ ગોધરા વેરાવળ નડિયાદ ધર્મજ ગોધરા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP