ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યતિરેક વ્યાજસ્તુતિ વર્ણ સગાઈ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ વર્ણ સગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. ષષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શૃંગ એટલે શું ? શૃંગાર આબેહૂબ સુંદરતા શિખર શૃંગાર આબેહૂબ સુંદરતા શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ? સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP