GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે-

ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો
પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો
રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો
ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે ?

5 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
15 મીટર
27 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ
2. સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે.
3. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તે એક મકબરો છે.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.
તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ?

માધવી
બકુલાદેવી
ઉદયમતી
અપ્પાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ?

ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસ્તીમાં કામ કરતી વયના લોકોના વધતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ધિના ક્ષેત્રમાં વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
આ ઘટના વધતા જતા જન્મ દર અને વસ્તીના વય માળખામાં કામ કરતી પુખ્ત વય તરફ પરિણામે પલટાની સાથે થાય છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP