સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રોમીટર એમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રોમીટર એમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ટેસલા એગસ્ટ્રોમ ન્યુટન ફેરમી ટેસલા એગસ્ટ્રોમ ન્યુટન ફેરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? કલ્પના ચાવલા જેમિસન કિરણ બેદી સોહિણી ચાવલા કલ્પના ચાવલા જેમિસન કિરણ બેદી સોહિણી ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ઈબોલા વાઈરસ - શીતળા બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ઈબોલા વાઈરસ - શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP