સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? ઈરીડીયમ જીપ્સમ ક્રાયોલાઇટ બોકસાઈટ ઈરીડીયમ જીપ્સમ ક્રાયોલાઇટ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. અંબર - 3.73 મોતી - 2.7 હીરો - 3.52 ક્રાયસોબેરિલ - 3.60 અંબર - 3.73 મોતી - 2.7 હીરો - 3.52 ક્રાયસોબેરિલ - 3.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? અરાજકતાવાદ સામ્રાજ્યવાદ ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ અરાજકતાવાદ સામ્રાજ્યવાદ ઉત્ક્રાંતિવાદ સામ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોપર નિકલ કોબાલ્ટ ફેરસ કોપર નિકલ કોબાલ્ટ ફેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર વર્નીકલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર વર્નીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર મુખ નાનું આતરડું ખોરાકની નળી જઠર મુખ નાનું આતરડું ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP