સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? કોલસો મીઠું રેતી ચૂનાના પથ્થર કોલસો મીઠું રેતી ચૂનાના પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ? કોબાલ્ટ - 60 રેડોન આયોડિન કોબાલ્ટ કોબાલ્ટ - 60 રેડોન આયોડિન કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્મોકિંગ દ્વારા ખાદ્યપદાર્થોને ___ ના સંપર્કમાં રાખીને સુકવી શકાય છે. પ્રકાશ હવા ધૂમાડો પાણી પ્રકાશ હવા ધૂમાડો પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે ___ કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે. 7 4 6 8 7 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? સિલ્વર તાંબુ જસત નિકલ સિલ્વર તાંબુ જસત નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP