GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચાં છે ? 1. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. 2. તે ત્રણ પેટા ભાગમાં વિભાજિત થાય છે. કાઠીયાવાડ કિનારાના, કોંકણ કિનારાના તથા મલબાર કાંઠાના 3. કાઠીયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલ છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
મહેસૂલી ખાધ (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે. iii. ધ ફીસકલ રીસ્પોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાધ ઘટાડીને GDP ના 3% કરવાની રહે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતનું ___ શહેર એ 2021 માં Science and Technology for Sustainable Development with Women Empowerment ના ધ્યેય સાથે 108મી ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસના યજમાન બનવાનું છે.