GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો. રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. તો બે ચોક્કસ વ્યક્તિઓ જોડે જ બેસે તેની સંભાવના કેટલી ? 2/13 1/7 આપેલ પૈકી એક પણ નહીં 1/13 2/13 1/7 આપેલ પૈકી એક પણ નહીં 1/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?i. રાણકી વાવ ii. ધોળાવીરા iii. સૂર્યમંદિર, મોઢેરા iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક ફક્ત ii અને iv ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iv ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગોલ્ડન મશીહુર ને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ___ વર્ગનું છે. માછલી બિલાડી પક્ષી સર્પ માછલી બિલાડી પક્ષી સર્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Indra Dhanush Exercise 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ___ દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત(exercise) છે. ફ્રાંસ રશિયા USA UK ફ્રાંસ રશિયા USA UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન"- કયા કવિની પંક્તિઓ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાબાઈ ભાલણ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાબાઈ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP