કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનની મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અંગે શિષ્યવૃતિ આપવા માટે મલાલા યુસુફઝઈ સ્કોલરશીપ એક્ટ પસાર કર્યો ?

ચીન
સાઉદી અરેબિયા
ફ્રાંસ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ?

8 જાન્યુઆરી
6 જાન્યુઆરી
15 જાન્યુઆરી
3 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
પ્રધાનમંત્રી ઓફિસ (PMO)
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ?

પરાક્રમ એક્સપ્રેસ
સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ
સ્વરાજ એક્સપ્રેસ
નેતાજી એક્સપ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP