ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરપેક્ષ ભયભીત નિરર્થક પ્રફુલ્લ નિરપેક્ષ ભયભીત નિરર્થક પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે મોટેથી બૂમ પાડી' - વાક્યનો પ્રકાર જણાવો. કર્મણિ ભાવે પ્રેરક કર્તરિ કર્મણિ ભાવે પ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. તગાવી થપ્પો ઓઘલી ડુંગરી તગાવી થપ્પો ઓઘલી ડુંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? જ રહી છે મા જ રહી છે મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ? કેવળપ્રયોગી એક પણ નહીં ઉભયાન્વયી નામયોગી કેવળપ્રયોગી એક પણ નહીં ઉભયાન્વયી નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP