GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 22 26 24 23 22 26 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Ours is a ___ school. girls boys girls' girl's girls boys girls' girl's ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? આણંદ ભરૂચ અરાવલી નવસારી આણંદ ભરૂચ અરાવલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP