Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 23 26 24 22 23 26 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1857 માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘He is as fat as me.’ - Find the adjective. as me He is fat as fat as as me He is fat as fat as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP