કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? અઝરબેજાન યમન ભારત બેલારુસ અઝરબેજાન યમન ભારત બેલારુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ? દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 58 45 51 85 58 45 51 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ? ગુજરાત - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા હરિયાણા - રાજસ્થાન પંજાબ - મહારાષ્ટ્ર ગુજરાત - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા હરિયાણા - રાજસ્થાન પંજાબ - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP