ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' આંતરપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો પથરો દલાલી ભાલ કલેડુ પથરો દલાલી ભાલ કલેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોરચો સંભાળવો-એટલે વિરોધ પ્રદર્શન કરવું આંદોલન કરવું આગેવાની લેવી સ્થળ છોડી દેવું વિરોધ પ્રદર્શન કરવું આંદોલન કરવું આગેવાની લેવી સ્થળ છોડી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રવી + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો હાથ બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું તાકાતનો પરચો બતાવવો હાથ બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP