ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા તપેલી તપેલી છે ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા તપેલી તપેલી છે ગાંધીજી એટલે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? નિપાત સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત સંયોજક વિભક્તિ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? વંશસ્થ તોટક માલિની ઇન્દ્રવંશા વંશસ્થ તોટક માલિની ઇન્દ્રવંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન + અધિકૃત અન્ય + ધિકૃત અન્ + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ય + ધિકૃત અન્ + ધિકૃત અન્ + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP