ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્તરી પ્રેરક ભાવે કર્મણી કર્તરી પ્રેરક ભાવે કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા મનહર વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા મનહર વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? ગાંધીજી એટલે ગાંધીજી તપેલી તપેલી છે તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તપેલી તપેલી છે તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ વિહગ સુરંગ પક્ષી તુરંગ વિહગ સુરંગ પક્ષી તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્થિતપ્રજ્ઞ નિ:સ્પૃહા મંદમતિ ચલિત પ્રજ્ઞા સ્થિતપ્રજ્ઞ નિ:સ્પૃહા મંદમતિ ચલિત પ્રજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP