ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. દીન વ્યાધિ પરમિટ કોશિશ દીન વ્યાધિ પરમિટ કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP