ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચિત પરીચિત પરિચીત પરીચીત પરિચિત પરીચિત પરિચીત પરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યામિની વ્યોમસર માંહી સરતી’ - રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનો સમાસ છે ? દ્વંદ્વ અધ્યયીભાવ કર્મધારય ઉપપદ દ્વંદ્વ અધ્યયીભાવ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? ફાંટ - પોટકું બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક ફાંટ - પોટકું બકાલું - શાકભાજી ગલઢેરા - ઝૂંપડાં હકડે ઠઠ - ભરચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અશ્વત્થામા બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? પ્રેત જડ માણસ ચીજ પ્રેત જડ માણસ ચીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP