ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' શરતવાચક અવતરણવાચક પરિમાણવાચક સમુચ્યવાચક શરતવાચક અવતરણવાચક પરિમાણવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. વસંતતિલકા દોહરો અનુષ્ટુપ માલિની વસંતતિલકા દોહરો અનુષ્ટુપ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે. શરતવાચક સંયોજક નથી પરિણામવાચક વિકલ્પવાચક શરતવાચક સંયોજક નથી પરિણામવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દીવાડાંડી દિવાળી શિલાલેખ દીવાસળી દીવાડાંડી દિવાળી શિલાલેખ દીવાસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP