ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. અર્થાતરન્યાસ સજીવારોપણ સ્વભાવોક્તિ અતિશયોક્તિ અર્થાતરન્યાસ સજીવારોપણ સ્વભાવોક્તિ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ અક્ષ સાપેક્ષ નિરપેક્ષ પરોક્ષ અક્ષ સાપેક્ષ નિરપેક્ષ પરોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કલ્પવૃક્ષ જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. ઉપપદ સમાસ બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP