સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રપિંડ મૂત્રાશય મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રપિંડ મૂત્રાશય મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? PMT કાર્બન ડેટિંગ ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ PMT કાર્બન ડેટિંગ ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. સુગર શીરપ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં દાણાદાર ખાંડ સુગર શીરપ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં દાણાદાર ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? થર્મોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર બેરોમીટર થર્મોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? હ્રદય બરોળ મૂત્રપિંડ ફેફસાં હ્રદય બરોળ મૂત્રપિંડ ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP