ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' વ્યક્તિ વાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિ વાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ ઉપમા વ્યતિરેક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. પિતા દુશ્મન મિત્ર સ્વજન પિતા દુશ્મન મિત્ર સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? પાઈદળ અંકુસ પૃથિવીવલ્લભ રમણિ પાઈદળ અંકુસ પૃથિવીવલ્લભ રમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP