ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ
માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક
મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય
મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ?

કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું
વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા
ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે
ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP