ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત શુદ્ધ વચેટ અશુદ્ધ અંત શુદ્ધ વચેટ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા છપ્પા ભજન આખ્યાન ચાબખા છપ્પા ભજન આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ? નામયોગી ઉભયાન્વયી કેવળપ્રયોગી એક પણ નહીં નામયોગી ઉભયાન્વયી કેવળપ્રયોગી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP