ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું. આપેલ તમામ ઝૂરવું હિજરાવું સંતાપ આપેલ તમામ ઝૂરવું હિજરાવું સંતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ આવનારનું સ્વાગત કરવું કાવતરું કરવું ખોળો પાથરવો જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું કાવતરું કરવું ખોળો પાથરવો જાળ પાથરી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? લોપ ચિહ્ન કાકપદ અધ્યાહાર યોજક ચિહ્ન લોપ ચિહ્ન કાકપદ અધ્યાહાર યોજક ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમયકાલીન સમકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમયકાલીન સમકાલીન અનુકાલીન પૂર્ણકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. વળગવું - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોભવું - શોભા વળગવું - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોભવું - શોભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP