ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે મુજથી ખડખડાટ હસી પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? સૂર્ય ચંદન મોગરો કમળ સૂર્ય ચંદન મોગરો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. અજ્ઞ X સુજ્ઞ ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? લોપચિહ્ન ગુરુરેખા મધ્યબિંદ યોજક લોપચિહ્ન ગુરુરેખા મધ્યબિંદ યોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP