ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો' - પંક્તિનો છંદ કયો છે ? મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ માહિતી કોશ શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ સુવાચ્ય ગ્રંથ વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ખોબો ઉછંગ સલિલ ઉદક ખોબો ઉછંગ સલિલ ઉદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP