ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? અખાત ત્રિકલ્પ દ્વીપકલ્પ રણદ્વીપ અખાત ત્રિકલ્પ દ્વીપકલ્પ રણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેષ પરીવેષ પરિવેસ પરિવેશ પરિવેષ પરીવેષ પરિવેસ પરિવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ટપાલપેટી મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ભરસભા ટપાલપેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? અમૃત એક પણ નહીં ક્ષીર ખીર અમૃત એક પણ નહીં ક્ષીર ખીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP