ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? અનિશ્ચયવાચક કોઈ નહીં સ્વવાચક પ્રશ્નવાચક અનિશ્ચયવાચક કોઈ નહીં સ્વવાચક પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો નાટકની શરૂઆત કરવી ખેલ કરવો ખેલની શરૂઆત રમત રમવી નાટકની શરૂઆત કરવી ખેલ કરવો ખેલની શરૂઆત રમત રમવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભિસારીકા અભીસારીકા અભિસારિકા અભીસારિકા અભિસારીકા અભીસારીકા અભિસારિકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? અદ્રિ શૈલ અભ્ર નગ અદ્રિ શૈલ અભ્ર નગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP