ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ? વિકલ્પવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક કારણવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' પંક્તિનો છંદ ઓળખાવો. હરિગીત સવૈયા ઝૂલણાં દોહરો હરિગીત સવૈયા ઝૂલણાં દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મભતતનગાગા મતનભનગાગા મતતભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતનભનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP