ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?

ખાલી ચણો વાગે ઘણો
પેટનો બળ્યો ગામ માળે
ડૂબતો માણસ તરણું પકડે
ખાળે ડૂચા ને દરવાજા મોકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP