ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? સાડી મીંઢળ પાનેતર પાલવ સાડી મીંઢળ પાનેતર પાલવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. ગીચતા વાતાવરણ આબોહવા પ્રદૂષણ ગીચતા વાતાવરણ આબોહવા પ્રદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. અવતરણવાચક વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક અવતરણવાચક વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ર ગ છ ઠ ર ગ છ ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય મૂર્ધન્ય કંઠ્ય ઔષ્ઠ્ય દંત્ય મૂર્ધન્ય કંઠ્ય ઔષ્ઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP