ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. નિપાત વિશેષણ સર્વનામ કૃદંત નિપાત વિશેષણ સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? ફરતે પ્રદક્ષિણા બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા બાવાઓએ પાવાગઢની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા ઈનામ-બક્ષિસ આગલું-આંગળુ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા ઈનામ-બક્ષિસ આગલું-આંગળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? તહોમત અદ્વિતીય સ્પૃહા મારુત તહોમત અદ્વિતીય સ્પૃહા મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP