સામાન્ય વિજ્ઞાન (General Science)
એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે

ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે.
ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે.
તેની ભ્રામક અસર છે.
તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.
1) માવો
2) કોફી પાવડર
3) ક્રીમ
4) આઇસ્ક્રીમ
અ. જીલેટીન
બ. ચીકોરી પાવડર
ક. સ્ટાર્ચ
ડ. ઈથાઈલ એસીટેટ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ડ, 2-બ, 3-અ, 4-ક
1-ક, 2-બ, 3-અ, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

આપેલ ત્રણેયમાંથી
ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી
યંત્ર મશીનરીમાંથી
TV અને વોશિંગમશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP