ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

અત્યંત દીનપણે શરણે જવું
સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા
જીવ કરવી
ભૂલનો સ્વીકાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

ગુણવાચક અને પ્રમાણવાચક બંને
પ્રમાણવાચક
સ્વાદવાચક
ગુણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો.

દ્રવ્યવાચક
ભાવવાચક
વ્યક્તિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી.

તરબૂચ-તડબૂચ
વ્યથિત-વ્યથીત
લિપિ-લિપી
વસ્તી-વસતિ-વસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ?

વિરોધવાચક
વિકલ્પવાચક
સમુચ્ચયવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP