GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___

કેન્દ્ર સરકાર કરે છે.
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે.
વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સમષ્ટિમાં થયેલ વૃદ્ધિનો સરેરાશ દર ગણવા માટે વપરાતી સૌથી યોગ્ય સરેરાશ કઈ છે ?

સમાંતર મધ્યક
હરાત્મક મધ્યક
ગુણોત્તર મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે.
સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે.
આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે.
શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.
માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
i. માહિતીનું વિશ્લેષણ
ii. માહિતીનું નિરૂપણ
iii. માહિતી એકત્ર કરવી
iv. અહેવાલ તૈયાર કરવો
v. માહિતીનું અર્થઘટન

iii, i, ii, iv, v
iii, ii, i, v, iv
i, ii, iii, iv, v
ii, i, iii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?

પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP