જાહેર વહીવટ (Public Administration)
'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ?

ક્રિસ્ટોફર પોલીટ
ડેવિડ ઓસબોર્ન
ક્રિસ્ટોફર હુડ
એન્ડુ મેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લૉર્ડ રીપન
લોર્ડ માઉન્ટબેટન
લૉર્ડ ક્લાઈવ
લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

આગીરિર્સ
પ્રો. ઉર્વિક
ફેડરિક ટેલરે
પીટર ડ્રકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

ઈ-ગ્રામ
આપેલ પૈકી એક પણ નહીં
સ્વાગત
નિર્મલ ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP