જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?

સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે
તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે.
તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે
તે સંચાલનનું હૃદય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા-1993 અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સામાજિક ન્યાય સમિતિ
કારોબારી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાઈ આકૃતિ
વૃતાંશ આલેખ
સ્તંભાકૃતિ
પાસ પાસેની સ્તંભઆકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP