સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 360 400 491 396 360 400 491 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 5336 4306 4236 4336 5336 4306 4236 4336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (5k+1)² ને 5 વડે ભાગતા ___ શેષ રહે છે. 1 અથવા 2 0(zero) 2 1 1 અથવા 2 0(zero) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 5 2 3 0(zero) 5 2 3 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 5 6 7 8 5 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 12² + 14² +(......)² = 86² 68 84 80 74 68 84 80 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP