જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 2000 1998 1997 1995 2000 1998 1997 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાઇટ ટુઈન્ફોર્મેશન એકટ (માહિતી માંગવાનો અધિકાર)ની શરૂઆત સૌ પ્રથમ કયા દેશમાં થઈ હતી ? નોર્વે સ્વીડન હોલેન્ડ બ્રિટન નોર્વે સ્વીડન હોલેન્ડ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ? એરિસ્ટોટલ - પોલિટિક્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો મેક્યાવેલી - ધી પ્રિન્સ એરિસ્ટોટલ - પોલિટિક્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો મેક્યાવેલી - ધી પ્રિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ રીપન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP