કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 60 90 75 100 60 90 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? રાકેશ અસ્થાના વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ રાકેશ અસ્થાના વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 405 318 415 426 405 318 415 426 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP