કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી IVFRT યોજના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ઇમિગ્રેશન ઉધોગ સિંચાઇ ઇન્ફોર્મેશન ઇમિગ્રેશન ઉધોગ સિંચાઇ ઇન્ફોર્મેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ? અક્ષય લહેરી અલોકેશ લેહરી પ્રણવ લહેરી રિતેશ લહેરી અક્ષય લહેરી અલોકેશ લેહરી પ્રણવ લહેરી રિતેશ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP