કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ? કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 10 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 10 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુરદર્શનને ABU-UNESCO દ્વારા ક્યો પુરસ્કાર એનાયત કરાયો છે ? ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ લિવિંગ ઓન ધ એજ લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી ડેફિનેટલી લીડિંગ ધ વે ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ લિવિંગ ઓન ધ એજ લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી ડેફિનેટલી લીડિંગ ધ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ખાધ સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ? પણજી વિશાખાપટ્ટનમ કોચી થંજાવુર પણજી વિશાખાપટ્ટનમ કોચી થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP