GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

દક્ષિણ
પૂર્વ
ઉત્તર
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

ચામડીના રોગ
હૃદયરોગ
કિડની
મગજની સર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ?

વિટામિન-સી
વિટામિન-બી
વિટામિન-ડી
વિટામિન-કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP