Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? યમક ઉત્પ્રેક્ષા સજીવારોપણ વર્ણસગાઈ યમક ઉત્પ્રેક્ષા સજીવારોપણ વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? સાત પાંચ દસ નવ સાત પાંચ દસ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ? રોહિત શર્મા આર અશ્વિન ભુવનેશ્વરકુમાર ચેતેશ્વર પુજારા રોહિત શર્મા આર અશ્વિન ભુવનેશ્વરકુમાર ચેતેશ્વર પુજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP