Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

20 ટકા
25 ટકા
15 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

સમુદ્રગુપ્ત
દેવગુપ્ત
શ્રીગુપ્ત
મેઘવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
નહીં નફો નહીં નુકસાન
₹ 1,620 નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

ષષ્ઠી
ચતુર્થી
દ્વિતીયા
સપ્તમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

વિદથ
સભાસ્થળ
સમિતિ
સંથાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP